આવી ગયો ચાર રાશિનો સમય! સાત દિવસમાં કરિયરમાં લગાવશે જબરદસ્ત છલાંગ.. બદલાઈ જશે સમય

સપ્ટેમ્બરનું આગલું અઠવાડિયું ચાર રાશિના લોકો માટે કરિયરમાં ઘણી પ્રગતિ આપી શકે છે. આ લોકો પોતાની ઈચ્છા મુજબ નવી નોકરી અને પગાર મેળવી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ૧૨ રાશિઓનું ૨૩ થી ૨૯ સપ્ટેમ્બરનું અઠવાડિક કરિયર રાશિફળ જાણો.

મેષઃ નોકરીમાં પ્રમોશન મળી શકે છે. ઉધાર લીધેલા પૈસા પાછા મળવાથી તમે ખુશ થશો. તમને વિદેશથી નોકરીની ઓફર મળી શકે છે. કાયદાકીય બાબતોમાં પૈસા ખર્ચ થઈ શકે છે.

વૃષભ: કારકિર્દીની દૃષ્ટિએ આ અઠવાડિયું ઘણું અનુકૂળ છે. અચાનક ધન લાભ તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. વેપારમાં કોઈ મોટી ડીલ થઈ શકે છે. શેરબજારમાં કરેલા રોકાણથી આર્થિક લાભ થશે.

મિથુનઃ ધનની જૂની સમસ્યાઓ દૂર થશે. નોકરીમાં કોઈ મોટી સિદ્ધિ મળી શકે છે. આયાત- નિકાસના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આર્થિક લાભ થશે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કર્કઃ મનોરંજનના કાર્ય પાછળ ધન ખર્ચ થશે. નોકરી શોધી રહેલા લોકોને નોકરી મળવાની શક્યતાઓ રહેલી છે. ધાર્મિક કાર્યોમાં ધન ખર્ચ થઈ શકે છે. ઉધાર આપેલા ધન પાછું પ્રાપ્ત થઇ જશે.

સિંહ: મેડિકલ અને હોસ્પિટલ સંબંધિત વ્યવસાયમાં આર્થિક લાભ થશે. કોઈપણ મોટું રોકાણ કરવાનું ટાળો. શેરબજારમાં રોકાણ કરવામાં સાવધાની રાખો. નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતાઓ રહેલી છે.

કન્યા: આવકના સ્ત્રોત વિકસિત થશે. બેંકિંગ અને હોટલ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભ થવાની શક્યતાઓ રહેલી છે. વેપાર- વ્યવસાયમાં વિસ્તરણ થશે.

તુલા : નોકરીમાં પરિવર્તન આવી શકે છે. પૈસાની લેવડ- દેવડમાં સાવધાની રાખો. મિલકતના વેચાણથી આર્થિક લાભ થવાની શક્યતાઓ રહેલી છે. શેરબજારમાં રોકાણ કરવાથી આર્થિક લાભ થવાની શક્યતાઓ રહેલી છે.

વૃશ્ચિક: કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભ થશે. ધંધાના વિસ્તરણ માટે ભંડોળની વ્યવસ્થા કરવામાં આવશે. નોકરીમાં પ્રમોશનની સાથે સ્થાન પરિવર્તન થઈ શકે છે.

ધન: તમારી આવકના સ્ત્રોતો વિકસિત થતાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વેપારમાં કોઈ મોટો ધન લાભ થઈ શકે છે. નોકરીમાં પગાર વધારો થવાની શક્યતાઓ રહેલી છે. બિનજરૂરી ખર્ચ પણ થઈ શકે છે.

મકર: ઉત્પાદન સંબંધિત વ્યવસાયમાં તમને ધન લાભ થશે. નોકરીમાં તમને તમારા બોસનો સહયોગ મળશે. તમને અચાનક ધન લાભ થવાની શક્યતાઓ રહેલી છે. વેપાર- વ્યવસાયમાં વિસ્તરણ થશે.

કુંભ: સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા બાદ નોકરી મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. જૂના લીધેલા પૈસા પરત કરી શકવામાં સક્ષમ રહેશો. જૂના રોકાણથી તમને ધન લાભ થશે.

મીન: નવો ધંધો શરૂ કરવામાં તમને સફળતા મળશે. નોકરી કરતા લોકોને ધન લાભ મળશે. છૂટક વેપારીઓને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઉધાર લીધેલા પૈસા પાછા મળવાથી તમે ખુશ થશો. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે, ધ ગુજરાતી તેની પુષ્ટિ નથી કરતું.)

Post Comment