આપણા સમાજમાં આવી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ હોય છે, જેના વિશે જાગૃત થવું આપણે માટે ઘણું જરૂરી છે, જેનથી આપણે સાવધાન રહી શકીએ છીએ. આવામાં આપણે બધા આપણી આસપાસની ઘટનાઓથી વાકેફ થવા માટે સવારે ચા સાથે સમાચાર વાંચીએ છીએ અથવા આપણે ન્યૂઝ પેપરને બદલે ટીવીમાં સમાચારો દ્વારા ઓછા સમયમાં વધારે સમાચાર મેળવી લઈએ છીએ.

આવામાં ન્યૂઝ એન્કરની મહત્ત્વની ભૂમિકા હોય છે. તેમના બોલવાની રીત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કરવામાં આવતી ચર્ચા તેમને ખૂબ જ વિશેષ બનાવી દે છે. તમને જણાવી દઈએ કે આ ન્યુઝ એન્કર તેમની એન્કરિંગ માટે ઘણા પૈસા પણ લે છે, જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશો. તો ચાલો તમને જણાવીએ કે, ભારતના તે 5 ન્યૂઝ એન્કર વિશે, જેમનો વાર્ષિક પગાર જણાય બાદ તમારા હોશ ઉડી જશે.

1. શ્વેતા સિંહ: શ્વેતા સિંહ એક એવી એન્કર છે જે તેની પ્રતિભા (હુનર) માટે જાણીતી છે. બિહારની રહેવાસી શ્વેતા આજ તક ચેનલ પર તેમના સમાચારોથી દુનિયાને કંપાવવાની શક્તિ રાખે છે. તમને જણાવી દઈએ કે આજ તક પર ન્યુઝ એન્કર કરીને તે દર વર્ષે 1 કરોડ રૂપિયાની કમાણી કરી લે છે.

2. અંજના ઓમ કશ્યપ: આજ તકની એક પ્રખ્યાત એન્કર માંથી એક અંજના ઓમ કશ્યપ પણ છે, જે આજ તક ચેનલ પર તેનો દમદાર સમાચાર અને અવાજ ને કારણે જાણીતી છે. ઝારખંડની રહેવાસી અંજનાએ સમાચારોની દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી રાખી છે. આવામાં તે ન્યૂઝ એન્કરિંગથી દર વર્ષે 1 કરોડ રૂપિયા કમાવી લે છે.

3. સુધીર ચૌધરી: ઝી ન્યૂઝ પર લોકપ્રિય ન્યૂઝ એન્કર માંથી એક છે. 2001 માં મરાઠી સમાચારોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સુધીર ચૌધરી આજે સમાચારોની દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત છે. જે દરેક લોકોને જાગૃત કરવાનું કામ કરે છે. સુધીર ચૌધરી તેના કામથી લગભગ 3 કરોડ રૂપિયા દર વર્ષે કમાવી લે છે.

4. રાજદીપ સરદેસાઈ: અમદાવાદના રાજદીપ સરદેસાઈ ઈન્ડિયા ટુડે ચેનલ પરના તેમના સમાચારથી ઘણીવાર લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. આવામાં તમને જણાવી દઈએ કે રાજદીપ દેસાઇ તેમની ન્યૂઝ એન્કરિંગથી દર વર્ષે લગભગ 10 કરોડ રૂપિયા કમાય છે.

5. રજત શર્મા: ચેરમેન અને એડિટર ચીફ ઓફ ઇન્ડિયા ટીવીના રજત શર્માને બધા જ જાણે છે, જેમને પોતાની કુશળતા (પ્રતિભા) થી ઘણા લોકોના દિલ જીતી લીધા છે. આપ કી અદાલત થી તેમણે સમાચારોની દુનિયામાં એક અલગ ઓળખ બનાવી છે. તે તેમના મજબૂત અવાજ અને આશ્ચર્યજનક ઉલઝન વાળા પ્રશ્નો માટે જાણીતા છે. આવામાં તમને જણાવી દઈએ કે રજત શર્માની કંપની તેમને દર વર્ષે 26 કરોડ રૂપિયા આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *