આવી છોકરીઓ હોય છે માતા લક્ષ્મીનું સ્વરૂપ, જે ઘરમાં પરણીને જાય છે ત્યાં હંમેશા માટે વસી છે માતા લક્ષ્મી..

સામાન્ય રીતે મહિલાઓને લક્ષ્મીની સ્વરૂપ માનવામાં આવે છે. આજ કારણ છે કે જ્યારે કોઈ સ્ત્રી પરણીને સાસરામાં જાય છે ત્યારે લક્ષ્મી આવી એવું કહેવામાં આવે છે. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે સ્ત્રી ઘરને સ્વર્ગ અથવા નર્ક બનાવી શકે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવી મહિલાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આપવામાં આવે છે.

(1) કેટલીક સ્ત્રીઓના કપાળની મધ્યમાં તલ હોય છે, જો કોઈ પુરુષ આવી સ્ત્રી સાથે લગ્ન કરે છે તો તે વ્યક્તિ ખૂબ જ ખુશ અને ધનિક બની જાય છે.

(2) જે સ્ત્રીનો ચહેરો ચંદ્ર જેવો ગોળાકાર હોય છે, શરીરનો રંગ ગૌરવર્ણ હોય છે, આંખો થોડી મોટી હોય છે અને હોઠોમાં થોડી લાલાશ હોય છે તો આ i સ્ત્રીઓ તેમના જીવનકાળમાં પોતાનું તમામ સુખથી વિતાવે છે.

(3) જે સ્ત્રીની આંગળીઓ લાંબી, ગોળાકાર, સુંદર અને પાતળી હોય છે, તે શુભ પરિણામ આપે છે.

(4) જો સ્ત્રીની નાભિની આસપાસ કોઈ પણ જાતનો તલ કે મસો હોય તો તે સ્ત્રીને તેના લગ્ન જીવનમાં ખુબ ખુશી મળે છે અને પરિવારના સભ્યોના ભાગ્યમાં પણ પરિવર્તન આવે છે.

(5) જે સ્ત્રીના શરીરનો રંગ સોના જેવો અને હાથનો રંગ કમળ જેવો ગુલાબી હોય છે, તે હજારો લોકોમાં એક માનવામાં આવે છે અને ભાગ્ય તેને હંમેશા સાથ આપે છે.

(6) જે સ્ત્રીની આંખો ખૂબ મોટી હોય છે તો આ પ્રકારની છોકરીઓ ખૂબ નસીબ લાવે છે. તેણીની જે વ્યક્તિ સાથે લગ્ન કરે છે તેનું નસીબ પણ પલટાઈ જાય છે.

(7) જે સ્ત્રીના હાથની રેખા લાલ, સ્પષ્ટ, ઊંડા, લીસી, પૂર્ણ અને ગોળાકાર હોય તેઓને ભાગ્યશાળી માનવામાં આજે છે. તેણીને તેના જીવનની બધી સુખ સુવિધાઓ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *