તમે આ વાત તો સાંભળી જ હશે કે એક દંપતીએ પોતાના જીવનની દરેક વાત, દરેક સુખ – દુઃખ પોતાના જીવનસાથીની સાથે શેર કરવી જોઈએ. જો કે આવું કરવામાં કઈ ખોટું પણ નથી. કારણકે તેનાથી તમારું દામ્પત્ય જીવન સૌથી સુખદાયી બની જાય છે અને તમે તમારા પાર્ટનરને વધુ નજીકથી જાણી શકો છો.

જો કે એવી ઘણી વાતો છે જે સામાન્યપણે દરેક પત્ની પોતાના પતિથી છુપાવે છે. હા એવી વાતો જેને પત્ની પોતાના પતિ સાથે વહેંચવી યોગ્ય નથી સમજતી અને આ વાતોથી તે તેનાથી છુપાવે છે. તો ચાલો હવે તમને જણાવીએ કે એવી કઈ વાતો છે જે દરેક પત્નીથી છુપાવે છે.

મહિલાઓ પોતાના પતિને ક્યારેય પણ તે નથી જણાવતી કે તેમને ખાસ પળોમાં કેવું લાગ્યું, જો જણાવે પણ છે તો પૂરું સત્ય નથી જણાવતી. પોતાના જુના પ્રેમ અંગે છુપાવવું: હવે તેમાં કોઈ શંકા નથી કે ઘણા પુરુષની જેમ એક સ્ત્રીના જીવનમાં પણ કોઈને કોઈ જરૂરથી હોય છે.

જેને તે ઘણો પ્રેમ કરે છે. જો કે આ વાત અલગ છે કે તેના લગ્ન તેની સાથે નથી થઇ શકતા જેને તે પ્રેમ કરે છે. તેવામાં આ વાત તે સૌનાથી છુપાવે છે અને ખાસ કરીને પોતાના પતિને આ વાત ક્યારેય નથી જણાવતી કે તેને પોતાના જીવનમાં કોઈની સાથે પ્રેમ થયો હતો, એટલે કે તેને આ વાતનો ડર રહેતો હોય છે કે આ સત્યને જણાવવાથી તેનું દામ્પત્ય જીવન જોખમમાં મુકાઈ શકે છે.

મનની ઈચ્છા છુપાવવી. તેમાં કોઈ નવાઈ નથી કે ઘણીવાર પતિ અને પત્ની એક જ વાત પર સહમત નથી થતા. તેવામાં પત્ની પોતાના પતિની હા માં હા કરે રાખે છે પરંતુ મનથી તે કંઈક અલગ જ ઈચ્છતી હોય છે. પરંતુ પોતાના મનની વાત તે પોતાના પતિને ખબર પડવા નથી દેતી.

બીમારી છુપાવવી: ઉલ્લેખનીય છે કે ઘણી પત્નીઓ પોતાની બીમારી કે પોતાની કોઈ શારીરિક પીડા અંગે પોતાના પતિને નથી જણાવતી. તે એટલે કે આ વાત તે પોતાના પતિને કહીને તેને પરેશાન નથી કરવા ઇચ્છતી. એટલે આ વાત તે પોતાના પતિથી છુપાવે છે.

પૈસા છુપાવવા- હવે તેમાં તો કી શંકા નથી કે ઘણી મહિલાઓ પોતાના પતિથી કેટલાક રૂપિયા છુપાવીને રાખે છે. જો કે આ પૈસા તે ભવિષ્યમાં આવનારી મુસીબતો માટે જ સંભાળીને રાખે છે અને સમય આવવા પર તેનો ઉપયોગ પણ કરે છે. પરંતુ આ વાત તે પોતાના પતિથી જરૂરથી છુપાવે છે.

ખાસ રાઝ છુપાવવું- જણાવી દઈએ કે મહિલાઓ મોટાભાગે પોતાના રાઝ પોતાની સખીઓ સાથે જ શેર કરે છે. જો કે પોતાના પતિને તે ખબર નથી પડવા દેતી કે તેણે આ વાતો પોતાની સખીઓને કહી દીધી છે.

હા ઘણીવાર કેટલીક એવી વાતો હોય છે જે એક છોકરી કે એક મહિલા પોતાની સહેલીની સાથે તો શેર કરી લે છે પરંતુ પોતાના પતિથી છુપાવે છે. એટલે જો તમારી પત્ની તમારાથી કોઈ વાતો છુપાવે છે તો સમજી લેવું કે તેમાં તમારું જ ભલું રહેલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *