ક્યારેક પ્લસ સાઈઝ ફિગરનું લોકો ઉડાવતા હતા મજાક, આજે ટીવીમાં મોટું નામ બનાવી ચુકી છે આ અભિનેત્રીઓ

ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે ટીવી ઇન્ડસ્ટ્રી, બન્ને જગ્યાએ એક્ટર્સની ફિટનેસ તેની કારકિર્દીમાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે. અભિનેત્રીઓ માટે તો કહેવાતું હતું કે સ્લિમ ફિગર જ તેની હીટ થવાની ગેરેંટી છે. જો કે ઘણી ટીવી એક્ટ્રેસીસ એવી રહી છે કે જેમના પ્લસ સાઈઝ ફિગરનું ઘણું મજાક ઉડાવવામાં આવતું હતું, તેમ છતાં આ અભિનેત્રીઓએ પોતાની અદાકારી અને હુનરથી દર્શકોનું દિલ જીતી લીધું. આવો આવી જાણીએ આવી અભિનેત્રીઓ વિશે. (ફોટોસ: સોશિયલ મીડીયા)

પ્લસ સાઈઝ હોવાના કારણે વાહબિજ દોરાબજીનું લોકોએ ઘણું મજાક ઉડાવ્યું છે. જો કે વાહજિબે તેવા લોકોની વાતો પર ધ્યાન ના આપ્યું અને આગળ વધતી ગઈ. આજે તેનું નામ ઘણું પ્રખ્યાત છે. સ્ટેન્ડઅપ કોમેડીની દુનિયામાં ભારતી સિંહ આજે ખુબ જ મોટું નામ બની ચુકી છે. તેમણે ક્યારેય પણ પોતાના ફિગરને તેમના લક્ષ્યની આડે નથી આવવા દીધું.

ડેલનાઝ ઈરાનીએ બતાવી દીધું છે કે સ્લિમ થયા વગર પણ કેવી રીતે લાંબા સમય સુધી ઇન્ડસ્ટ્રીમાં ટકી રહી શકાય છે. રયતાસા રાઠોડે તેમના પ્લસ સાઈઝ હોવાના પર ક્યારેય શરમ નથી અનુભવી. તદુપરાંત પ્લસ સાઈઝ હોવા છતાં તેઓ મોટાભાગે સ્ટાઈલીશ ડ્રેસ સાથે જ જોવા મળે છે. અંજલી આનંદે ઢાઈ કિલો પ્રેમથી ટીવીની દુનિયામાં ડેબ્યુ કર્યું. આ શો ઓવરવેટ કપલ વિશે હતો અને અંજલી આનંદે તેમાં લીડ રોલ પ્લે કર્યો હતો. પુષ્ટિ શક્તિએ તો પોતાના બલ્કી ફિગર હોવા છતાં દર્શકોનું દિલ જીતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *