ભારે દેખાતી હોવા છતાં એકદમ અપ્સરા જેવી લાગે છે આ અભિનેત્રીઓ, લાખો કરોડોમાં છે તેમની ફેન ફોલોવિંગ..
સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે એકદમ ફીટ અને ગ્લેમરસ અભિનેત્રીને જ બોલીવુડમાં કામ કરવાની તક મળે છે અને આ અમુક અંશ સુધી સાચું પણ છે. જોકે બોલીવુડમાં એવી ઘણી હસીનાઓ છે, જેઓ વજનદાર હોવા છતાં પોતાના અભિનય અને આકર્ષક દેખાવને લીધે લાખો લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. તો ચાલો આપણે જાણીએ કે આ યાદીમાં કોણ કોણ શામેલ છે.
ઝરીન ખાન- સલમાન ખાનની ફિલ્મ વીરથી બોલિવૂડમાં પગ મૂકનાર અભિનેત્રી ઝરીન ખાનને હાલમાં ઓળખની કંઈ જરૂર નથી. તેણીએ પોતાના આકર્ષક અભિનયથી લોકોને દિવાના બનાવી દીધા છે. જોકે તમને જણાવી દઈએ કે તેણીની સ્ક્રીન પર આવતાં પહેલાં એકદમ મેદસ્વી હતી.
નિત્યા મેનન- નિત્યા મેનને દક્ષિણની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણીએ પોતાના આકર્ષક દેખાવથી લોકોના પાગલ કરી દીધા છે. જોકે તેણીની થોડીક મેદસ્વી છે પંરતુ તેનાથી તેના કરિયર પર કોઈ અસર થઈ નથી. આજે પણ તેણીની ફિલ્મોમાં કામ કરીને ચાહકોને આકર્ષિત કરી રહી છે.
વિદ્યા બાલન- વિદ્યા બાલનનું નામ સફળ બોલિવૂડ અભિનેત્રીઓમાં લેવામાં આવે છે. તેણે ડર્ટી પિક્ચરમાં સિલ્ક સ્મિતા જેવી ઘણી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે. જેના પરથી કહી શકાય છે તેણીની મેદસ્વી હોવા છતાં દર્શકો તેને ખૂબ પસંદ કરે છે.
સોનાક્ષી સિંહા- સોનાક્ષી સિંહા દબંગ ગર્લ તરીકે જાણીતી છે. તેણીની ફિલ્મોમાં આવતા પહેલા ખૂબ મેદસ્વી હતી. તેણીએ તેના શરીર પર ઘણી મહેનત કરી હતી, ત્યારબાદ તે ખૂબ જ આકર્ષક દેખાવા લાગી હતી.
અનુષ્કા શેટ્ટી- બાહુબલીમાં દેવસેનાની ભૂમિકા ભજવનારી અનુષ્કા શેટ્ટી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં એક સફળ અભિનેત્રી છે. બાહુબલી પછી અનુષ્કાના ચાહકોની સંખ્યા ઘણી વધી ગઈ છે. અનુષ્કા શેટ્ટી કદાચ બાકીની અભિનેત્રીઓની જેમ ફીટ ન હોય પરંતુ તે ખૂબ જ સુંદર લાગે છે. બાહુબલી સિવાય અનુષ્કા લિંગા, રૂદ્રમાદેવી, સિંઘમ 2 અને ભાગમતીમાં પણ જોવા મળી છે.
મોના લિસા- ભોજપુરી સ્ક્રીન પર એક મોટી ભૂમિકા નિભાવનાર અભિનેત્રી મોનાલિસા બિગ બોસ 10 માં પણ જોવા મળી ચૂકી છે. તેણીની દેખાવમાં ખૂબ જ મેદસ્વી છે પંરતુ લોકો તેને ખૂબ પસંદ કરે છે.